Missing: Dhruvbhai Tulshibhai Masani missing from Veraval.
Person Lost or Found Urgent Sat, 28 Nov 2026

Missing: Dhruvbhai Tulshibhai Masani missing from Veraval.

Verified account

Our team checked an ID document for this account.

Still needed · confirmed 9 hours ago

Help here is free. Never pay anyone or share an OTP or bank details. Log in to report a scam

Axay D Bamania
Uploaded by Axay D Bamania 🏆 City Legend

Details

0 people responded
Event by Axay D Bamania
Sat, 28 Nov 2026
Public
Type: Lost Person
Gender: Male
Current Age: 20
Languages Spoken: Gujarati
Name: Dhruvbhai Tulshibhai Masani missing from Veraval.

આ છોકરાનું નામ ધ્રુવભાઈ તુલસીભાઈ મસાણી છે, જેમની ઉંમર ૨૦ વર્ષ છે. તેઓ વેરાવળ ખાતે રેયોન હાઉસિંગ સોસાયટી, નવદુર્ગા મંદિર પાસે રહે છે.
તેઓ આજે તારીખ ૨૫/૧૧/૨૦૨૬ ના રોજ વહેલી સવારથી ઘરે કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગયા છે. ઘરેથી નીકળતી વખતે તેમણે માથે બ્લેક (કાળા) કલરની ટોપી પહેરેલી છે.
જે કોઈ વ્યક્તિને આ છોકરો ક્યાંય પણ જોવા મળે, તો કૃપા કરીને વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે જાણ કરવી અથવા નીચે આપેલા મોબાઈલ નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા નમ્ર વિનંતી છે.
સંપર્ક નંબર:
9228107251
9228275634

I can help search

Leave your name and phone so the poster can reach you. No account needed.

Add a Comment

Log in to comment, ask questions and read what others have shared.

Comments (0)

No comments yet.

Want to help or share?

Post your requirements, requests or offers on CityHelpBook.

Post a need

Uploader Details

Contact Person

I can help

No account needed. Leave your number for the poster.