*વેરાવળ થી દીકરી ગુમ થયેલ છે*
*વેરાવળ ના નવ્યા કુમારભાઈ ભાટિયા ઉવર્ષ 13 કે જે વેરાવળ થી વહેલી સવારે 5:00 વાગ્યે ડાર્ક Rama blue કલરનું jupiter ટુ-વ્હીલર GJ32P 5237 લઈને આજે તારીખ 08/09/2025 ના સવારે 5:45 મિનિટે ડારી ટોલનાકા ના સીસીટીવી કેમેરામાં જોવામાં આવેલી હોય અને ત્યાંથી તે આગળ નીકળેલ હોય જે કોઈને આ દીકરી ની માહિતી મળે તો તુરંત જ 6352588989 નંબર પર તેમના વાલી નો સંપર્ક કરવા નમ્ર અનુરોધ છે - OM-VRL આ અગત્યની માહિતી કેશોદ જુનાગઢ, રાજકોટ, અમદાવાદના WHATSAPP ગ્રુપમાં સેન્ડ કરવા નમ્ર વિનંતી..*
Post your event on cityhelpbook for free. Just make an account and add it through the simple form. As simple as that.
Post It Now
Log in to make comments / Read comments...