આ ભાઈ રાજુલા હોસ્ટેલ જવા ધરે થી બપોર નાં 3 વાગ્યે રાજપરા થી ઉના ની બસ માં બેસીને ગ્યો હતો તે હજી સુઘી હોસ્ટલે પહોસ્યો નથી તો કોઈ ભાઈ ને જોવા મળે તો આ 91066 33540 પર કોલ કરવાં વિનંતી તેના ધર નાં ખુબજ દુઃખી છે અને આગળ બીજા ગ્રૂપ માં સેર કરવાં નમ્ર વિનંતી
Log in to make comments / Read comments...